Thursday, March 21, 2019

અમદાવાદના કલેકટર મિ. ટી.સી.હોપે, જમીનના હકકો, દબાણો, સરકારના હકક, ભાડાની આકારણી, જમીનની ઉપયોગીતા નકકી કરવી, સત્તાપ્રકાર નકકી કરવા, બીનખેતી આકાર ઠરાવવો વિગેરે બાબતો માટે માપણી કરવાની સરકારમાં દરખાસ્ત કરી. દરખાસ્ત માન્ય રહી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.